પૂજ્ય મુનિરાજ ભગવંત હિતરુચિવિજય મહારાજ સાહેબ ની તબિયત અતિ ગંભીર છે..હાલમાં ઝાયડ્સ માં દાખલ કરેલ છે.આપણે આશા રાખીએ કે ખૂબ જલ્દીથી તેઓ સાજા થઈ જાય.તે માટે સૌને ..સર્વે શ્રાવકો - શ્રવિકાઓને " નમો જીણાંનમ , જીઅ ભયાણમ " નો જાપ અવિરતપણે કરવા હાર્દિક વિનંતી છે.
न्युज by हितेष संकलेचा
No comments:
Post a Comment