Advertisement

advertisement


*જીનાજ્ઞા યુવા ટ્રસ્ટ*
*જીનાજ્ઞા આવાસ ટ્રસ્ટ*
*જીનાજ્ઞા યુવા ગૃપ*
આયોજિત
*બનાસકાંઠા પૂર રાહત કાર્ય*
*નમ્ર અપીલ*
ગુજરાતમાં બનાસકાંઠામાં પૂર તથા ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં થયેલ જાન તથા માલ હાનિ માં તમામ પ્રકારે જન સમુદાય - જીવ સમુદાયને શાતા માટે *જીનાજ્ઞા યુવા ટ્રસ્ટ* દ્વારા એક વિશિષ્ટ રાહત કેન્દ્ર બનાસકાંઠા મધ્ય ખોલી રહ્યા છીએ. એ કાર્ય માં માનવતાને માટે સહયોગી થવા માટે તમામ ને વિનંતી.
*પ્રેરણા એવમ્ માર્ગદર્શન*
*વર્ધમાન તપોનિધી પ.પૂ.આ. દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજાના*
*સમુદાયવર્તીની પ્ર.પ.પૂ.સા. હેમલત્તાશ્રીજી મ.સા. ના શિષ્યા*
*પ.પૂ.રત્નાસંચયાશ્રીજી મ.સા. ના શિષ્યા*
*પ.પૂ.મૈત્રીરત્નાશ્રીજી મ.સા.*
*પ.પૂ. ઋજુરત્નાશ્રીજી મ.સા.*
*પ.પૂ. ઋષિરત્ના શ્રીજી મ.સા.*
*સંપર્ક: જીનાજ્ઞા યુવા ટ્રસ્ટ*
*૭૦૪૩૪૫૬૭૨૩*
*૮૯૦૫૩૭૨૮૫૭*
*૯૮૨૫૦૩૯૦૭૭*
*૯૮૨૫૦૧૩૩૩૮*
*૯૫૫૮૮૪૫૬૭૨*
*આ મેસેજ વધુમાં વધુ ફોરવર્ડ કરવો.*

No comments:

Bottom Ad [Post Page]

| Designed by Colorlib